Skip to main content

Posts

અરેંજ મેરેજ

પ્રેમનો નથી હોતો પેહલો, બીજો કે ત્રીજો નંબર,
એનો એહસાસ તો છે આપણા મનની અંદર,
બાકી ક્યારેક પ્રેમ લગ્નમાં છૂટાછેડા થાય છે,
ને અરેંજ મેરેજ જીવનભર ટકી જાય છે

દ્રષ્ટિકોણ

વિચારો શ્રેષ્ઠ જ હોવા જોઈએ,કારણ કે...દ્રષ્ટિ નો ઈલાજ શક્ય છે,પરંતુ દ્રષ્ટિકોણ નો નહીં

સુરતમાં

સુરતમાં એક 32 વષઁના યૂવાને બેરોજગારી થી કંટાળી પંખા ઉપર રસ્સી લટકાવી અને.એક ઝાટકે જ .......
પંખો નીચે ઉતારી વેચી નાખ્યો, અને રોકડા કરી નાખ્યા.

સાન્તા

લાવ યાદોનો થેલો, હું પણ "સાન્તા"થઈ જાઉં,
ગળે લગાડું તમામ મિત્રો ને, ફરી એકદમ "કલોઝ" થઈ જાઉં.

દરેક સંબંધ

દરેક સંબંધ કોઈ ને કોઈ દરવાજા ખોલી જાય છે, કાં તો હૃદય ના, કાં તો આંખો ના.

લફરું કેવાય

પ્રેમ ની કોઈ ભાષા ના હોય…!
એતો શહેર માં થાય તો લવ કેવાય… 
ને ગોમ માં થાય તો લફરું કેવાય…!

એક પ્રેમીએ

એક પ્રેમીએ પ્રેમિકાને કહ્યું કે તે તેના માટે નરકમાં પણ જઇ શકે છે. પછી બંનેએ લગ્ન કરી લીધા, હવે પ્રેમી નરકમાં છે.

કફન પણ લેશો.

ખરીદી રહ્યો હતો મોહબ્બતના બજારમાંથી પ્રેમની ચાદર, ત્યાં અચાનક લોકોની અવાજ આવી, સાહિબ આગળથી કફન પણ લેશો.

દિમાગ અને દિલ

દિમાગ અને દિલમાં એટલો જ તફાવત છે જેટલો ઇનબોક્સ અને ફોનબુકમાં, ફોનબુકમાં હજારો મળે છે, પરંતુ ઇનબોક્સમાં માત્ર પોતાના જ હોય છે.

નામ પણ ચાલવા લાગ્યું

અનુભવાયું કે આખું શહેર મારાથી જલવા લાગ્યું છે, સાથે એ પણ જાણવા મળ્યું કે હવે આપણું નામ પણ ચાલવા લાગ્યું છે.

બદલાતી સીઝનની

બદલાતી સીઝનની સાથે સ્થિતિ પણ બદલાઇ જાય છે. ક્યારેક દોસ્તો તો ક્યારેક તેમની ભાવનાઓ બદલાઇ જાય છે.

વીજળીના ડરને કારણે

હવે વીજળીના ગરજવા કે વરસવાનો શું ફાયદો? તે માણસ જ જ્યારે પોતાનો ન રહેયો કે જે વીજળીના ડરને કારણે ગળે લાગી જતો હતો.

લાગણી નું એ વાદળ

દોસ્તી એ વહેલી સવાર નું શીતળ ઝાકળ છે ,ભર મધ્યા ને વરસ તું લાગણી નું એ વાદળ છે ,સમી સાંજે અંતર ને ભીંજવ તું એ આગણ છે ....

શિયાળે કેટલાક લોકો

આ શિયાળે કેટલાક લોકોએ ન્હાવા માટેની નવી પધ્ધતીનો આવિષ્કાર કર્યો છે. ડબલુ માથે રેડવાને બદલે નજર ઉતારતા હોય એમ માથેથી ફેરવીને ઉતારી લે છે. અંબે માત કી....જય...!

પિતા...

વડલાની જેમ તાપ સહન કરી,પરીવાર ને છાંયડો આપતુ પાત્ર એટલે... પિતા...

મોગરા

મને મૂર્છિત કરવાનો છે તમારો આ આગોતરો પ્રબંધ,એક તો ભારે વરસાદ 'ને તારા કેશમાં "મોગરા"ની સુગંધ.

શિતળ બને મન મા

ઉની અગન જેવો સુરજ નો તાપ રે,વરસે જો મેઘરાજ ઉતરી જાય થાક રે,ધરા શિતળ બને મન મા છે વાટ રે,તુજો વરસે તો થસે અન્નાના પાક રે.

મારી આંખોમાં જો

વરસાદ માટે શું તરસે છે,એ તો બધાં માટે વરસે છે,ભીજાવુ જ હૉય તો મારી આંખોમાં જો,જે ફક્ત તારા માટે જ વરસે છે.

ગતિશીલ ગુજરાત

ગતિશીલ ગુજરાત માં વાદળો પણ તેજ ગતિ થી જવા લાગ્યા,વાદળો ને કોઈ કહો, કુછ દિન તો ગુજારો ગુજરાત મેં...

લક્ષ્ય

લક્ષ્ય જેના ઊંચા અને મસ્ત હોય છે,જીવન માં એની જ પરીક્ષા સખ્ત હોય...

કામ કરતો જા

કર્યા વગર કઈ મળતું નથી.કરેલું ફોગટ જતું નથી.કામ કરવાની શક્તિતારામાં છે,કામ કરતો જા,હાક મારતો જા.મદદ તૈયાર છે.મફતનું લઈશ નહિ,નિરાશ થઈશ નહિ.લઘુ ગ્રંથી બાંધીશ નહિ.

શીખ

દરેક મુશ્કેલી થી લડતા શીખ આસું ઓન પીઇ ને હસતા શીખ રાખ ઉમંગ મંઝિલ ને પામવાની આ દુનિયા તકલીફ નો સાગર છે તેમા ડુબીને બહાર નીકળતા શીખ.

ઝવેરચંદ મેઘાણી લખે

પીંછા વિના મોર ના શોભે ,મોતી વિના હાર ના શોભે ,, તલવાર વિના વીર ના શોભે..!!!!
માટે જ ઝવેરચંદ મેઘાણી લખે છે કે....
મોજ અને મરદાનગી વિના દરબાર ના શોભે.......

વાહ વાહ

વાહ વાહ ત્યારે થાય છે ...જ્યારે શાયરો ની શાયરી પોસ્ટ થાય છે ....!પણ...રૂવાડા તો ત્યારે ઊભા થાય છે ...સાહેબ જ્યારે દરબારો ના ઇતિહાસ Upload થાય છે ....

Rajputo લાગે

ઘોડા ની રણકાર વાગે ..દરબાર નો આગાજ ગાજે ને જ્યારે ...યુદ્ધ ની રમજટ જામે ત્યારે ....બધા કહે આ તો મારા વીરા "Rajputo" લાગે ....

મને પૂછતાં હતા કે

એક ભાઈ મને પૂછતાં હતા કે સિંહ જોવા ગુજરાત માં ક્યાં જવું જોઈએ ..!
મે કીધું ક્યાએ જવાની જરૂર નથી અમારા ગ્રુપ માં જોડાઈ જાવ ...ઘણા સિંહ જોવા મળસે ...અમુક રોજ દેખાશે ... અમુકની ગર્જના સંભળાસે ...ને અમુક તો ગુફા માં સૂતેલા જ જોવા મળસે....!

ચોર લૂંટારા

હોલા ઊડે હેત થી બીતા ફરે બાજ .....!ચોર લૂંટારા સીમાડો ના ચડે ..જ્યાં વસે દરબારો નો સરતાજ

નટવર કોઈ સિંહ

ઊંચા કુળ નો માનવી કોઈ દી કરે નહીં નીચું કામ ...!ઇ નાણા ખાતર નટવર કોઈ સિંહ નો કરે સલામ ...!!

લટકતી રહી

દમ તો વ્હાલા કાળજા માં હોવો જોઈએ ...!બાકી તો...6-6 ગોલી વાલી પણ કમરે લટકતી રહી જાઈ...!!

અરે બાપુ તમે

અમારી Personality જ કઇંક એવી છે કે ....!   લોકો અમને જોઈને એક જ  Word બોલે કે અરે બાપુ તમે ...!!

સિંહ ના ઠેકાણા

અમારૂ પ્રોપર એડ્રેસ ના હોય સાહેબ કારણ કે સિંહ ના ઠેકાણા ના હોય એ તો ગમે ત્યાં જોવા મળે.

પાવરતો રાજપુત નો

કોઇ પણ ધમકી ભલે આપે... કોઈ ડરતા નહિ મારા વાલા.... કેમ કે.ઈલાકો,,,,,કોઈ પણ નો હશે...પાવરતો રાજપુત નો જ હશે ...

દરબાર ઘડીયાળ ના કાંટા જેવો હોવો જોઈએ

દરબાર ઘડીયાળ ના કાંટા જેવો હોવો જોઈએ ભલે એક ફાસ્ટ હોય .ભલે એક ધીમો હોય. ભલે એક મોટો હોય . ભલે એક નાનો હોય .પણ કોઈ ના 12 વગાડવા હોય ત્યારે બધા સાથે હોય

હર હર મહાદેવ

ગાર વહેવાર અને પાછડ થી થયેલ વાર DarbaR કયારે ના ભુલે હો...વાલા.!!!હર હર મહાદેવ  

બાપુ

અરે લઇ આવજે .....તારા હોય એટલાવ ને ..25 કે 50 ...પણ ....જો એકાદો ઓળખતો હશે ને તો તરત જ કેશે...પાછા વળો વડીલ..આ બાપુ સાથે ડખ્ખો કરાય એમ નથી

સાવજ જેવા દોસ્તો

હથીયાર ની શુ જરૂર....જયારે સાવજ જેવા દોસ્તો હોય તો..દૂશ્મનો ના કાળજા એમ ને એમ ધૃજે હૌ વાલા...!

રાજા

રાજા તો અમે એ દિ જ બની ગયા તા જે દિ પપ્પા એ કિધુ કે  માર ખાઈને ઘરે ના આવતા . બાકી હું જોઈ લઇશ

વાવેતર

કળાઓ કુટુંબ માં ન હોય,દોસ્તારૂ  માં દગો નાં હોય બાકી વિશ્રાસ  વારસા માં અને ખુમારી ખાનદાની  માં હોય,એના વાવેતર ના હોય.

પાધડી વાળા

પાધડી વાળા છીઅે વાલા માન મા માથૂ  ઉતારી પણ દઈઅે અને..અપમાન મા  માથુ  ઉડાવી પણ  દઈઅે

સપના શું જોશો

સરળતા થી કઈ ના મળે તો દુખી ના થશો.. મળી જાયે બધું તો પ્રયત્ન શું કરશો ?.. સપના બધા હકિકત નથી થતા.. થશે બધું હકિકત તો સપના શું જોશો…?

આપણો પરિવાર

આપણો પરિવાર ઘડિયાળના કાંટા જેવો હોવો જોઈએ. ભલે કોઈ નાનો હોય કે કોઈ મોટો હોય, ભલે કોઈ ધીમો હોય કે કોઈ ઝડપી હોય. પણ જો કોઈના 12 વગાડવા હોય તો નાનો,મોટો,ધીમો કે ઝડપી બધા જ ભેગા થઇ જવા જોઈએ

જો મહેનત કર્યા પછી

જો મહેનત કર્યા પછી પણ સપના પૂરા ન થાય તો રસ્તા બદલો, સિદ્ધાંત નહીં. વૃક્ષ પણ હંમેશા પાંદડાં બદલે છે, મૂળ નહી.

સંસાર રમત

બે મત નથી એક જ મત છે કે આ સંસાર રમત છે; જૂઠો જીતે ને સાચો હારે એવી બાજી જેનું નામ જગત છે.

જિંદગીના વૃક્ષ

ઘડિયાળ ની ટીક ટીક ને મામુલી ના સમજો સાહેબ.. એટલું સમજી લ્યો કે જિંદગીના વૃક્ષ પર. કુહાડી ના વાર છે...

દુનિયામા

આટલુ પણ ખરાબ વર્તન ના કર એ જિંદગી, અમે ક્યા તારી દુનિયામા  વારંવાર આવવાના  છીએ.

માવતર ની ' Life '

માવતર ની ' Life ' નીકળી જાય છે.., દિકરા ની ' Life ' બનાવા મા અને દિકરો Status રાખે '' My Wife is My Life

માઁ

'' માઁ '' થી મોટું કોઈ નથી, કારણ કે '' માઁ '' ની '' માઁ '' પણ '' નાની '' કહેવાય છે.

ઝેર મરવા માટે ઓછુ

ઝેર મરવા માટે ઓછુ અને જીવવા માટે વધુ પીવું પડે છે.. સમજાય તેને વંદન અને ના સમજાય તેને અભિનંદન..

લોકો ના ઉઠાવેલા

લોકો ના ઉઠાવેલા ચાર સવાલ થી હિમ્મત ના હારશો દોસ્તો !! કેમ.કે ઘુંટણ છોલાયા વગર કોઈને ' સાઇકલ ' પણ...નથી આવડતી

Fαn છો

જો તમે Stαtus અથવા મારું Lαst sєєn જોતા હોય તો, તમે મારા Fríєnd નથી પણ Fαn છો.

જીવન નો જુગાર

જીવન નો જુગાર જલસા થી રમો. . સાહેબ, કારણકે જિંદગી પાસે હુકમ નો એકો છે (મોત) અને એક દિવસ Show જરૂર કરશે..

અડીખમ

દુનિયાની  નજરમાં અડીખમ ચાલવાનું  શીખી લો દોસ્ત, મીણ જેવું હ્રદય લઈને ફરશો તો લોકો બાળતા જ રહેશે

સમજાતી નથી

સમજાતી નથી જીંદગી ની રીત . . એક બાજુ કહે છે કે ધીરજ ના ફળ મીઠા હોય છે અને બીજી બાજુ ? સમય કોઇની રાહ જોતો નથી

હશે જો

હશે જો એને પ્રેમ  તો સામે થી આવશે એ.. પ્રેમ મા પાગલ બનાય દોસ્ત , ભીખારી નહી.

જવાબ ખુદ સવાલ પૂછે છે

જાણે છે છતાં અજાણ બને છે , આવી રીતે શું કામ મને હેરાન કરે છે ! મને પૂછે છે કે તને શું ગમે છે . ? , કેવી રીતે કહું એને કે , '' જવાબ ખુદ સવાલ પૂછે છે . .

મહેફિલ

દોસ્ત તારી ગેરહાજરી એટલે ''ફીલ'' .. અને તારી હાજરી એટલે ''મહેફિલ''

દસ્તાવેજ

બસ એક એહસાન આ જીંદગીમાં આપજે... "દોસ્ત" કહેવાનો દસ્તાવેજ આજીવન રાખજે.

સફળતાની લાઈન

 જીંદગીના નિયમો પણ કંઈક કબડ્ડી જેવા છે , જેવી સફળતાની  લાઈન ટચ કરો કે લોકો તમારો પગ ખેંચવા લાગી જાય . 

મારા સ્વપ્ન

મારા સ્વપ્ન  ઉપર એ હસી  . . પણ . . મારું સ્વપ્ન જ . . એનું હાસ્ય  હતું . .

લડી લેવું ..

 લડી  લેવું જ્યાં સુધી હૃદય માં થોડી ઘણી હોપ  હોય , છો ને પછી સામે ગમે તેવી મોટી તોપ હોય...

શોખ હતો મોટાં થવાનો ને ?

​કબાટમાંથી જડેલાં નાનપણનાં રમકડાં મારી આંખોની ઉદાસી જોઇ બોલ્યાં 
કેમ અલા ,                             બહું શોખ હતો મોટાં થવાનો ને ?

ઝેર કેવું હોય..

​ઝેર કેવું હોય એ ભોલેનાથને પૂછો…
બાકી મીરાને પુછશો તો મીઠું જ કહેશે…પ્રેમ તો પ્રેમ છે ને..⁠⁠⁠⁠